જાણો છો !.....
spacer
spacer

 

- ઐશ્વર્ય, વિર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય આ દિવ્ય ષડગુણો કહેવાય છે.
- શ્રીગિરિધરજી ષડગુણ સંપન્ન હતા.
- શ્રીગોવિંદરાયજીમાં ઐશ્વર્યગુણ પ્રગટ હતો.
- શ્રી બાલકૃષ્ણજીમાં વીર્યગુણ પ્રગટ હતો.
- શ્રીગોકુલનાથજીમાં યશગુણ પ્રગટ હતો.
- શ્રીરધુનાથજીમાં શ્રીગુણ પ્રગટ હતો.
- શ્રીયદુનાથજીમાં જ્ઞાનગુણ પ્રગટ હતો.
- શ્રીઘનશ્યામજીમાં વૈરાગ્યગુણ પ્રગટ હતો.

પ્રસ્તુતિ : ચિ. ગો. શ્રીગોકુલેશજી મહોદય, જુનાગઢ.

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.