અરે પથિક ! આસુરી મનને પહેચાન
spacer
spacer

પ્રેષકઃ- મધુકર

મનારે તેં બહુત કરી ઢીઠાઈ ।
ભગવત સ્વરૂપ ગુરૂ નહિ સેવ્યો, હરિજન સંગ ન બસાઈ ।।
કરી સત્સંગ ઉપદેશ ન આન્યો, અપની ચાલ ચલાઈ ।
યહ લોક પરલોક બિગાર્યો, ધૂર પરિ ચતુરાઈ ।।
અવસર ચુક કછુ ન હોયગો, ફીર પાછે પછતાઈ ।
‘રસિકદાસ’ જનકે કોઉ નહિ, શ્રીવલ્લભ ચરણ સહાઈ ।।

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.