પ્રભુ પ્રેમીઓકા સંન્યાસ
spacer
spacer

સંકલન : પથિક

મેરો મન ગોવિંદ સો માન્યો તાતે જીય ઓર ન ભાવે ।
જાગત સોવત યહ ઉત્કંઠા, કોઉ વ્રજ નાથ મિલાવે ।।1।।
બાઢી પ્રીત આન ઉર અંતર, ચરણ કમલ ચિત દીનો ।
કૃષ્ણ વિરહ ગોકુલકી ગોપી, ઘરહી મેં વન કીનો ।।2।।
છાંડ આહારવિહાર સબે સુખ, ઓર ન ચાહત કાઉ ।
“પરમાનંદ” બસત હે ઘરમેં, જેસે રહત બટાઉ ।।3।।
કાગદ તો કરતે ન ઉઠે; કર લેખનીકે પદ કોન ઉઠાવે ।
પ્રિતમ દ્રષ્ટિ પરે જબતે, છબિ છાય રહી અખિયન ઝર લાવે ।।1।।
પ્રેમ સખી ! મધકી મખીયાં, મન જાય ફસ્યો ફિર હાથ ન આવે ।
મૂરત શ્રીનંદનંદનકી, લીખતે ન બને લિખહી બન આવે ।।2।।
 
સ્નેહ – સંબંધ
 
એસે નહિ હમ ચાહન હારે,
આજ તુમે કલ ઓર કો ચાહે.
ફેકદે આંખ નિકાલ કે દોઉ,
જો દુશરી ઓર નિગાહ મિલાવે.
લાખ મિલે તુમસે બઢકર,
તુમહી કો ચાહેગે તુમહી કો સહરાહેગે.
પ્રાણ રહે જો લો તોંલો હમ,
નેહ કો નાતો સદાય નિભાયેંગે.
 
લી. મધુકર [કાંદીવલી વેસ્ટ મુંબઈ]

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.