પુષ્ટિ પ્રભુકી પહેચાન
spacer
spacer

સંકલન : મધુકર

નોંધ : નીચેના પદોથી રસિકો પોતાના મનને રંજીત જ કરે તો તો ઠગાઈ ગયા કહેવાય, પણ વ્યથિત થાય તો ભૂલેલા સ્થાનને પ્રાપ્ત કરી શકે. શબ્દ રસિકો મનનું રંજન કરી સ્વસ્થ થાય છે. રૂપ રસિકોની વ્યથા વધતી જ જાય છે.
 
ચાંપત ચરણ મોહનલાલ ।
પલકા પોઢી કુંવરી રાધા સુંદરી નવ બાલ ।।1।।
લેત કર ધરિ પરસિ નૈનનિ, હરખી લાવત લાલ ।
લાઈ રાખત હૃદય સોં તબ,
ગનત ભાગ્ય વિશાલ ।।2।।
દેખિ પિયકી અધીનતા ભઈ, કૃપા સિન્ધુ દયાલ ।
‘‘વ્યાસ’’ સ્વામિની લિયે ભુજ ભરિ
અતિ પ્રવિન કૃપાલ ।।3।।
રાજત નિકુંજમહલ ઠકુરાની ।
કુસુમ સેજ પર પોઢી શ્યામા,
રાગ સુનત મૃદ બાની ।।1।।
લલિતા ચરન પલોટન લાગી,
લાલ દ્રષ્ટિ લલચાની ।
પાય પરત સજનીકે મોહન,
હિત સોં હા હા ખાની ।।2।।
ભઈ કૃપાલ લાલ પર લલિતા,
દે આજ્ઞા મુસકાની ।
આઓ મોહન ચરન પલોટો,
જૈસે કુંવરી ન જાની ।।3।।
સખી આજ્ઞા દઈ જાન પ્યારીને,
મુખ ઉપર પટ તાની ।
બીન બજાય ગાય કછુ તાનન,
જ્યોં ઉપજે સુખ સાની ।।4।।
ગાવન લગે રસિક મનમોહન,
તબ જાની મહારાની ।
ઉઠ બૈઠિ ‘‘વ્યાસ’’ કી સ્વામિની,
વૃન્દાવન સુખ ખાની ।।5।।

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.