અરે પથિક ! આસુરી મનને પહેચાન
spacer
spacer

પ્રેષક : મધુકર

મના રે, તેં બહુ વિધ માયા જોડી ।
શ્રીવલ્લભ કે શરણ ન આયો, કૃષ્ણ ચરણ રતિ તોરી ।।
રાજા ડંડી ચોરન ખંડી, ઘટત ઘટત ભઈ થોરી ।
પ્રાણ ગયે કછુ કામ ન આવે, જાયગો જમકી પોરી ।।
અબહુ ચેત તું લુણહરામી, ફેર ન પાયે સમોરી ।
‘રસિકદાસ’ જન દયા કરેંગે, બિરદ જાન અપનોરી ।।
અબ કહાં સોચત મન અજ્ઞાની ।
કેતીક વાર તોકું સમજાયો, તેં મેરી એક ન માની ।।
બાલ કિશોર વય સબ ખોઈ, પહોંચ્યો આય બૃઢાની ।
જો જો કૃત્ય કિયે તે અપને, સો સબ યમને જાની ।।
માયા તમમેં પંથ ન સુજ્યો, ભટકત ફીર્યો ભૂલાની ।
જેસે પંથીચર અવધિ વિતીતે, ભોર ભયે અકુલાની ।।
અબહું ચેતિ ભાગ્યકે પુરે, હોત સબે સુખ દાની ।
‘રસિકદાસ’ જન જાન કૃપાનિધિ, અપને બાંહય બસાની ।।
સેવક કહાય સેવા ન કરી ।।
બહુત અપરાધ કર્યો સ્વામીકો, ક્ષણભર સુમર્યો ન હરિ ।।
બડે ભક્ત કહી જગત બખાન્યો, તાતે નહીં કછુ સમજ પરી ।
દેખી પ્રતિષ્ઠા મનમેં ફૂલ્યો, ભઈ બાત સબ બીગરી ।।
તુમસો કહા કહોં કૃપાનિધિ, જો કછુ જીયમેં હોય ખરી ।
‘રસિકદાસ’ જન જાન આપુનો, બૂડત દેખી બાંહ પકરી ।।

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.