શ્રી મહાપ્રભુજીકે પુષ્ટિમાર્ગકી વિશેષતા
spacer
spacer

- પથક

‘‘રાધા સર્વસ્વ સંપુટઃ’’ જો પ્રભુ શ્રી સ્વામિનીજીકે સંપુટ કે ભીતર હે, સો પ્રભુ શ્રીમહાપ્રભુજીને જીવકે માથે પધરાયે હે. પરિ જીવ અભાગી જાનત નાંહી. અવતાર લીલામેં તો વ્રજભક્તનકું કોઈ કાર્ય કે મીસસો શ્રીઠાકોરજીકો મિલાપ ઘરમેં અથવા વનમેં હોતો. પરંતુ શ્રી આચાર્યજી મહાપ્રભુકી કૃપાતેં અબકે તો ભક્તનકે ઘરમેંહી પ્રભુ પધરાય દિયે હે. ચાહે તેસે લાડ લડાવો. પરિ જીવકું જો સહજમેં વસ્તુ પ્રાપ્ત હોય હે, ઇનકી પહેચાન (કીમત) નહી હે, જીવકો સમજનો ચહીયે જો મેરો મથે કોનસી નિધિ બિરાજત હે, કહા વસ્તુ હે ! ‘‘ચિંતા કાપિ ન કાર્યા’’ એસો વચન કોન કહી સકે ? જો કાહુ પ્રકારકી ચિંતા મતિ કરો, મેં તુમ્હારો ઉદ્ધાર કરવે સમર્થ હું ! યાતેં જીવકો એક આશ્રય દ્રઢ ચહિયે-જા સમે કછુ સંકટ આય પડે તા સમે વિચારે જો મોકોં ચિન્તા કેસી ? પ્રભુ તો મેરો ભલો હી કરત હે-ભક્ત ઇચ્છા પૂરક હે. સર્વ જીવકો ભગવદ્ ધર્મકી ઇચ્છા હોની ચાહિયે. જીવને થોડી ઇચ્છા કરી ઓર પ્રભુ તુર્ત કૃપા કરે. થોડોઈ ભગવદ્ ધર્મ બહોત માનત હે-પરિ ભગવદ્ ધર્મ પકર્યો ચહિયે.

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.