મહા રસ-સિંધુ શ્રીવલ્લભનું સ્વરૂપ-અવગાહન
spacer
spacer

સંકલન : ‘‘મધુકર’’

રાગ ગોરી – (પદ 38મું)
 
શ્રી લક્ષ્મણ ગૃહ આજ વધાઈ,
વૃન્દાવન ભૂષન સુખ પ્રકટિત, વ્રજલીલા સમ્પતિ સુખ દાઈ ।।1।।
પ્રચૂર ભાવજ્ઞ ભૂતલ રસિકનકે, મૃદુ (મધુર) મૂરતિ જીનકે હિત આઈ ।
ભાવ વિભુ લીયે અંગ અંગ રંગ રંગ, મેહ દેહ ભૂષન દ્યુતિ ઘન તડિત દિવ દરસાઈ ।।2।।
સહજ સ્વભાવ સકલ વ્રજ, કેલિ ઘટા ગહરાઈ ।
વરસત પ્રેમ મેહ વ્રજવાસી દૂરિ દૂરિ દરશ પરસ સદ્રશ સ્વભાવતે
‘‘પદમનાભ’’ બલૈયા જાઈ ।।3।।
યા કીર્તનમેં શ્રીમહાપ્રભુજી પ્રગટ હોય કે દૈવી જીવનકે અર્થ ભગવદ ભાવકી રસ વૃષ્ટિ કરીકે પ્રેમાંકુર ઉત્પન્ન કરતહે એસો વર્ણન હે ।।
 
ભાવાર્થ ‘‘શ્રીલક્ષ્મણ ગૃહ આજ વધાઈ’’ શ્રી લક્ષ્મણ ભટ્ટજીકે ઘરમેં આજ-વર્તમાન કાલમાં વધાઈ હે. કહા કારણસો વધાઈ હે ? તહાં કહતહે. વૃન્દાવનકે ભૂષણ સુખરૂપ, તથા વ્રજલીલાકી રસરૂપ સમ્પત્તિ ભગવાનકી જો ના ના પ્રકારકી લીલા હે તા કરિકે સુખદાઈ જો ધર્મી સાક્ષાત્ ભગવાન-પૂર્ણ પુરુષોત્તમ સો શ્રીમહાપ્રભુજી રૂપસોં પ્રકટે હે. ‘‘પ્રચૂરભાવજ્ઞ’’ કહેવેસું પ્રચૂર જો અત્યંત ગહેરે ભગવદ્ ભાવકે જાનવે વારે. તથા ભગવદ્ રસકે રસિક એસે દૈવી જીવ ભૂતલ પર ચારો તરફ ફેલે ભયે હે ઉનકે હિત. ઉનકો ભગવત રસકી પ્રાપ્તિ કરાયવેકે લીયે ધર્મી ભગવાનકે મુખારવિંદકી મધુર મુર્તિ જો શ્રીમહાપ્રભુજી હે સો ભૂતલ પર આયે હે. તામેંભી ‘‘ભાવવિભુ’’ વિશેષ કરીકે (અગણિત) સુખભાવ પ્રાપ્ત હોતહે જીનતે (‘‘વિભુ’’ શબ્દ દેશ ઓર કાલકી સીમા રહિત કો બોધક હે. યાતે અગણિત સુખભાવ-દિવ્ય મધુર પ્રેમભાવ પ્રાપ્ત હોત હે જીનતે સો ભાવ-વિભુ). અર્થાત્ વિશેષ કરીકે ભાવીત હોત હે જીનતે. એસી રસરૂપ દિવ્ય સમ્પત્તિ સંગ લેકે યહ મધુર મૂરતિ ભૂતલ આઈ હે.
 
‘‘વિશેષ કરિકે ભાવીત હોત હે જીનતે’’ યા કથનતે નિરવધિ-અગણિત મધુર પ્રેમકી જાગૃતિ હોતહે જીનતે.) યહાં ‘‘સમ્પત્તિ’’ કું દોય બેર કહેવેસુ. પ્રથમ તો વ્રજકી સંપૂર્ણ સમ્પત્તિરૂપ શ્રીમહાપ્રભુજી હે. ઓર ફીર ભગવદ્ ભાવકી સમ્પતિ ભી સાથમેં હે. યાતે ‘‘સમ્પત્તિ’’ એસે દોય બેર કહે; સો પ્રથક પ્રથક કહેહે. [વ્રજકી સમ્પત્તિ કહેવે સું નિત્યલીલા ધામસ્થ નિત્ય સિદ્ધા ભાવકો પ્રાપ્ત વૃન્દાવનસ્થ અનંત સ્વામિનીજી, ઓર ભગવદ્ ભાવકી સમ્પત્તિ કહેવેસું અનંત સ્વામિનીજીકે ભાવાત્મક અનંત ધર્મી ભગવાન તિનકી-ઉભયકી રસ સમ્પત્તિકું સાથમેં લેયકે આપશ્રી મહાપ્રભુજી ભૂતલ પ્રાદુર્ભૂત ભયે હે. અર્થાત્ ઉપરોક્ત ઉભય અનંત યુગલોકી રસ સમ્પત્તિસું આપ પૂર્વસુંહી સ્વતઃ સિદ્ધ હે. યાતે ‘‘પૂર્ણાનંદ-પૂર્ણકામ’’ નામ હે. અર્થાત્ – ‘‘સૌન્દર્યપદ્ય’’ કે શ્લોકાનુસાર અનંત યુગલોકી સૌન્દર્ય સમ્પત્તિ તથા નમામિ હૃદયેશેષે લીલા ક્ષીરાબ્ધિ શાયિનમ્’’ શ્લોકાનુસારકી સમ્પત્તિ તથા રાસાદિ લીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપિ શશ્વત્’’ રાસાદિ લીલામૃતકે અનેક સમુદ્રરૂપ સમ્પત્તિસું આપશ્રી મહાપ્રભુજી સ્વતઃ સિદ્ધ હે. એસી સમ્પત્તિ સાથમેં લેકે આપ ભૂતલ પ્રાદુર્ભૂત ભયે હે.]
 
અબ જો સમ્પત્તિ સંગમેં હે. તા કરી આપકે શ્રીઅંગકી શોભાકો વર્ણન કરત હે –
‘‘અંગ અંગ રંગ રંગ’’ ઇતિઃ આપકે પ્રત્યેક અંગ જો હે અર્થાત્ નખ શિખાંત આપ કો સ્વરૂપ ભગવદ્ લીલા કે અનેક રંગ કરી શોભિત વ્હે રહ્યો હે. [‘‘અપ્રાકૃતાખિલાકલ્પ ભૂષિતઃ ।’’ ‘‘ત્રિલોકી ભૂષણં ।’’ ‘‘સહજ સુન્દર.’’ યહ નામાનુસાર આપશ્રીકો સ્વરૂપ સ્વતઃ શોભનીય હે. અર્થાત્ ‘‘નિત્યલીલા નિત્ય નૌતન શ્રુતિ ન પામે પાર ।’’ રસો વૈસઃ યુગલ સ્વરૂપકી અનંત પ્રકારકી જો રહસ્ય લીલા હે. તો લીલાકે સાર ભાવરૂપ રંગ કરી જીનકે અંગ અંગ-રોમ રોમ શોભિત હે. એસે શ્રી મહાપ્રભુજી હે. અથવા ‘‘પ્રેમામૃત રસાયન’’ ગ્રંથમે ‘‘નવીન મધુર સ્નેહ’’ એસો નામ હે તાકો સ્વારસ્ય પ્રિયા-પ્રીતમ દોઉ મધુર સ્નેહકે સમુદ્રરૂપ હે તામેં તે પ્રતિક્ષણ નવીન-નવીન મધુર સ્નેહકે તરંગ ઉઠત હે. એસે અનંત યુગલકે મધુર સ્નેહકે રંગ કરી શ્રીમહાપ્રભુજીકે પ્રત્યેક અંગ શોભીત હોય રહે હે.]
 
અબ આપકો શ્રીઅંગ શોભિત હે તાકી ઉપમાકો કહત હે-’’મેહ દેહ ભૂષન દ્યુતિ’’ ઇતિ=વહભાવ-ભગવાન ઓર વ્રજભક્તનકી રસ સમ્પત્તિ રૂપ ભાવ. અથવા યુગલ સ્વરૂપકે નવીન મધુર સ્નેહ સમ્પત્તિ રૂપ ભાવ સો મેહરૂપ-ઘનરૂપ બાદર જેસે વર્ષા કરત હોય તેસો પ્રકાશમાન આપકે ઘનશ્યામ શ્રીઅંગમેં ભૂષણ જેસો શોભિત હોય રહ્યો હે. સો અંગકો પ્રકાશ દામીની સહીત જેસે મેઘ દરશાઈ દેત હે તેસે ભાવકે ભૂષન મેહ જેસે ઘનશ્યામ સુન્દર પ્રકાશમાન શ્રીઅંગ અંગમેં રંગરૂપ દરશ રહ્યો હે.
અબ વહ મધુર સ્નેહ ભાવરૂપ મેહકી વૃષ્ટિ કરની હે યાતે ઘટા ઉમગી હે તાકું કહત હે –
 
‘‘સહજ સ્વભાવ સકલ વ્રજ કેલિ ઘટા ગહેરાઈ’’ ઇતિ=નવીન નવીન મધુર સ્નેહકી નિરંતર લીલા પરિકરમેં વૃષ્ટિ કરની એસો જો આપકો સહજ સ્વભાવ હે. ઓર એસે સ્વભાવતે વ્રજકી જો લીલા હે સોઈ યહાં ઘટા ગહેરાઈ રહી હે.
 
અબ વામેં તે મધુર સ્નેહ ભાવરૂપ મેહ બરસત હે તાકું કહત હે-‘‘વરસત પ્રેમ મેહ વ્રજવાસી દૂરિ દૂરિ’’ ઇતિ=વા લીલા સ્થલમેં સમસ્ત ગોપીજન ભગવાનકો દૂરિ દૂરિ તે (છીપ છીપકે) દર્શન તથા પરસ કરત હે તા સમયકો જો મધુર સ્નેહ ભાવ હે સો યહાં વરસત હે. અર્થાત્ ભગવાનકે જન્મ સમય અન્ય પતિકા ગોપીજન શ્રીમાતૃચરણ યશોદાજીકો ભય માનકે ભગવાનકો છીપ છીપકે દર્શન તથા સ્પર્શ કરત હે. તા સમયકો જો ભગવાનમેં લગતો પ્રેમ, સો અંકુરીત ભાવ વારો હે. સો અંકુરીત પ્રેમભાવ યહાં-શ્રીમહાપ્રભુજીકે સ્વરૂપ મેં તે મેહરૂપસો વરસત હે. ક્યોં કે દૈવી જીવોનકું ભી વાહી પ્રેમ ભાવકે અંકુર ઉનકે હૃદયમેં પ્રક્ટ કરને હે. તાસો ‘‘બરસત મેહ પ્રેમ’’ એસે કહ્યો. યામેં યહ જતાયો કે જેસે મેહ પૃથ્વી ઉપર જબ વરસત હે તબ સર્વત્ર બીજમેતે અંકુર ઉત્પન્ન હોત હે. તેસે યહાં ભી જબ આપ પ્રેમ ભાવકી વૃષ્ટિ કરત હે તબહી દૈવી જીવનકે હૃદયમેં સંપૂર્ણ ભગવદ્ લીલાકે પ્રેમાંકુર પ્રકટ હોત હે. યાતે ‘‘સદ્રશ’’ એસે કહ્યો. યા પ્રકાર એસો શ્રીમહાપ્રભુજીકો વિલક્ષણ પ્રભાવ હે. અર્થાત્ ઉપર વર્ણન કીનો એસે. પ્રેમભાવકો પ્રકર્ષ કરકે દૈવી જીવનકું આપ દાન કરત હે. એસે સામર્થ્ય વારે આપ હે. અથવા મહોદાર ચરિત્રવારે શ્રીમહાપ્રભુજીકો મેં બલિ બલિ જાઉં હું એસો વર્ણન કીનો યહ પદકો ભાવ ।।38।।
 
[‘‘સાન્નિધ્ય માત્ર દત્ત શ્રીકૃષ્ણપ્રેમા’’ ઓર ‘‘કૃપાદ્રગ્ વૃષ્ટિ સંહૃષ્ટ દાસ દાસીપ્રિયઃ’’ યહ નામાનુસાર અખિલ લીલા સૃષ્ટિમેં મધુર પ્રેમ ભાવકો દાતૃત્વ આપ શ્રીમહાપ્રભુજીકોહી હે. એસે અચિન્ત્ય પ્રભાવવારે-મહા ઉદાર ચરિત્રવારે-ઓર દિવ્ય મધુર સ્નેહકી અસીમ સમ્પત્તિ વારે અપને-નિજનાથપે શ્રીપદ્મનાભદાસજી ન્યોછાવર હોય જાય છે. અથવા અસીમ મધુર સ્નેહ સ્વરૂપકે ગુનગાન કરત કરત પ્રચુર સ્નેહ ભાવકો પૂર, પદ્મનાભદાસજીકે હૃદયમેં પ્રકટ હોય ગયો. યા ભાવકે ભરતે કહ્યો- ‘‘પદ્મનાભ બલૈયા જાઇ.’’]
 
નોંધ : આ પદની પ્રત્યેક પંક્તિના પ્રત્યેક પદો (શબ્દો)માં ખુબ નિગૂઢ-રહસ્ય ભાવો ભરેલા છે. તે પ્રત્યેક પદોનો ભાવ પ્રગટ કરવામાં ખુબ વિસ્તાર થાય તેમ છે. સુક્ષ્મ ભાવનોજ આ લેખનમાં પ્રકાશ કર્યો છે. શ્રી વલ્લભ મહાસિન્ધુના તરંગોની સીમીતતા ક્યાં ? મહત સૌભાગ્ય પ્રાપ્ત મહાનુભાવ શ્રી પદ્મનાભદાસજીનું મન રૂપી મીન આ મધુર પ્રેમરૂપી મહાસિન્ધુમાં મજ્જન ઉન્મજ્જન કરી રહ્યું છે.
 
- લેખક

 

 
copyright @ shrivallabhanugrah.com     Powered By: Kumbh Design Inc.